header-logo.png
પાટણ ની પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ નું ગૌરવ

પી.પી.જી એક્સપેરીમેન્ટલ ની ચાર છાત્રાઓ જીલ્લાના ટોપ ટેનમાં સ્થાન

ધોરણ :- 12 માં માર્ચ-2020 ની બોર્ડની પરીક્ષામાં સમગ્ર પાટણ જિલ્લા માં બહેનોના વિભાગમાં ટોપ ટેન માં આવનાર બહેનોને સરકાર શ્રી દ્વારા 5000 રૂપિયાનો પુસ્કાર આપવામાં આવે છે. આજે માનનીય જિલ્લા કલેકટર શ્રી ના હસ્તે આ પારિતોષિક આપવામાં આવેલ. જેમાં "નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ, સંચાલિત પાટણ ની પી. પી. જી. એક્ષપેરીમેન્ટલ હાઇસ્કુલ" ની ચાર વિધાર્થીનીઓ ધોરણ :-12 સામાન્ય પ્રવાહમાં સમગ્ર જિલ્લા માં ટોપ ટેન માં આવવા બદલ આ પુસ્કાર મળેલ છે. મેનેજમેન્ટ નું, શાળાનું તેમજ પોતાના પરિવાર નું ગૌરવ વધારવા બદલ મેનેજમેન્ટ તેમજ સમગ્ર શાળા પરિવાર ચારેય દીકરીઓ ઠક્કર રિયા, શાહ ધ્રુવી, ઠક્કર ભૂમિ અને ઠાકોર દિવ્યા ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.